Liaison Services, Project Viability Reports, Property Knowledge by autoscale, Real Estate Services in Gujarat, Rera Consultant, Services, Survey of Land and Building, Valuations of Land and Immovable Properties

ગ્રામસભા , ગ્રામપંચાયત , પંચાયતીરાજનો પરિચય – ઓટોસ્કેલ.

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી માળખા ની પ્રદ્ધતી છે જેમાં

1.  ગ્રામપંચાયત.
2.  તાલુકાપંચાયત.
3.  જીલ્લાપંચાયત.

> ગ્રામસભા :-

ગામની મતદાર યાદી માં નોધાયેલા તમામ લોકોની બનેલી સંસ્થા છે.
આ સભા માં ગામની કોઈપણ વ્યક્તિ હાજર રહી શકે છે.
આ સભા માં સભાના અધ્ય્ક્ષ (સરપંચ) નો નિર્ણય આખરી રહે છે.

> ગ્રામસભા નું કાર્યક્ષેત્ર :-

હિસાબી બાબતો ,ઓડીટ એહવાલ ,વિકાસ કાર્યક્રમો વગેરે.

> ગ્રામસભા ની બેઠક :-

દર વર્ષે ઓછા માં ઓછી 2 સામન્ય ગ્રામ સભા બેઠકો સરપંચ , અસામન્ય બેઠક ગમે ત્યારે બોલાવી શકે છે.

પેહલી સામન્ય બેઠક , 1 એપ્રિલ થી 2 મહિના માં (31 મેં સુધી )

2 સામન્ય બેઠક વચ્ચેનો સમયગાળો ઓછા માં ઓછા 3 મહિના હોય છે.

> અધ્ય્ક્ષ :-

       સરપંચ ( સરપંચની ગેરહાજરી માં ઉપસરપંચ બન્ને ની ગેરહાજરી માં સભાના ઉપસ્થીત ગ્રામપંચાયત ના સભ્યો            માંથી કોઈ પણ 1 ને અધ્ય્ક્ષ ચૂંટી સભા આગળ વધારાય છે ).

ગ્રામપંચાયત :-

દરેક ગામે 1 પંચાયત હોય છે.

પંચાયત ના સભ્યો ની સંખ્યા ગામની વસ્તી ને આધારિત હોય છે.

ઓછામાં ઓછા 7 સભ્યો , અને વસ્તી 3000 થી વધે તો દર 1000 વ્યક્તિ દીઠ (1000 કે તેના ભાગ દીઠ ) 2સભ્ય વધુ

સરપંચની ચુંટણી ગામના તમામ મતદાર મળી ને કરે ( આખું ગામ મળી ને).

> પંચાયત ના સભ્ય :- જે તે વોર્ડવાર ચુંટાઈ છે.

> ઉપસરપંચની ચુંટણી :-  જે તે વોર્ડમાંથી ચુંટાયેલ સભ્યો ઉપસરપંચ ચુંટે છે.

> પંચાયત માં સભ્યો ની બહારની કોઈપણ વધુમાં 2 વ્યકિત ને આમંત્રિત કરી શકાય ,જે માટે બેઠક માં ભાગ / ચર્ચા કરી શકે પણ બહારની વ્યકિત જે સભ્ય નથી મત ન આપી શકે.

મકાનોના બાંધકામ પર ગ્રામ પંચાયત નું નિયંત્રણ :-

    –  ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ પણ જાતના મકાન બાંધકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી લેવી ફરજીયાત છે.
–  બાંધકામ કરવા પંચાયત ને અરજી કરવાની રહે છે, જે 30 દિવસમાં પાંચયત નિર્ણય આપે છે.

મકાન બાંધકામ નિયંત્રણ અંગે પાંચયત ની સત્તાઓ :-

    – મકાન બાંધવા / ફેરફાર કરવા પરવાનગી લેવી જરૂરી છે.
– અરજી મંજુર / નામંજૂર નો નિર્ણય 30 દિવસમાં ન આવેતો મંજુરી મળી ગયી તેમ સમજવું.
– આ અરજી મંજુર થયે તારીખ તજી 1 વર્ષ માં અરજી ની શરત અનુસાર બાંધકામ કરવામાં ન આવેતો નવેસર થી           પરવાનગી લેવી પડે
– અરજી અર્થે ગ્રામ પંચાયત માં નિર્ણય સામે વાંધો હોય તો 30 દિવસ માં જીલ્લા પંચાયત ના નિર્ણયો સામે વાંધો હોય       તો રાજ્ય સરકાર ને અરજી કરવી.

 

Property Knowledge By Autoscale

 

Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

About admin

One stop solution for real estate Developers. Vision to setup new benchmark in the field of real estate developers through just one click on our website.
View all posts by admin →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *