જમીનનું સંપાદન : સરકાર ફરજયાત જમીનનું સંપાદન કરે ત્યારે યોગ્ય વળતર રકમ મેળવવા બાબત – સરકાર 2 રીતે ખાનગી માલિકીની જગ્યાઓ લે છે. (1) ટૂંકા સમય માટે. (2) લાંબા સમય માટે / હંમેશા માટે. Act 1894 જમીન સમ્પાદન અધિનિયમ આખા ગુજરાત માં લાગુ છે, આથી દરેક મિલકત નો આખરી માલિક સરકાર જ છે, અને સરકારને સમ્પાદન નો અધિકાર છે. …