હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી, હક્કપત્રક એટલે આઝાદી પછીનો જેતે ગામની જમીનનો ઈતિહાસ. માન્યતા પ્રમાણે જેમ સ્વર્ગમાં ચિત્રગુપ્ત લોકોના સારા નરસા કાર્યનો હિસાબ-કિતાબ રાખે છે. તેમ ગામમાં તલાટી, જે તે ગામની જમીનો અંગેના કોઈ પણ વ્યવહારો કે ફેરફાર થતા હોય તેની નોંધ રાખે છે. એટલે કે ગામની જમીનનો ઈતિહાસ તલાટી લખે છે. આ ફેરફારો જેવા એ જમીનનું વેચાણ, જમીનમાં વરસાદ,…