ગુજરાતના આઠ મહાનગરો, ૨૩ શહેરી વિસ્તાર સત્તામંડળો અને ૧૬૨ નગરપાલિકા વિસ્તારોમાં આવાસ સહિતની બાંધકામ પ્રવૃત્તિ માટે નવા કોમન GDCR (કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ને ૩૧ માર્ચને શનિવારથી લાગુ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. શનિવારથી લાગુ થતાં કોમ્પ્રિહેન્સિવ જીડીસીઆર પૂર્વે જેમણે નિયમોનુસાર મંજૂરીઓ લઇને બાંધકામની શરૂઆત કરી છે તેમને અડચણ ઊભી…
Tag: #reraahmedabad
રેરા રજિસ્ટ્રેશન નંબર વગર દસ્તાવેજ અને બાનાખતની નોંધણી કરાવી શકાશે નહીં.
બિલ્ડર/પ્રમોટર જ્યારે દસ્તાવેજ કે બાનાખત સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે જશે ત્યારે રેરા હેઠળ રજિસ્ટ્રેશન કર્યું છે કે નહીં તે અંગેની નોંધ દસ્તાવેજમાં કરવાની રહેશે. જો આ અંગેની નોંધ કરવામાં આવી નહીં હોય તો દસ્તાવેજ કે બાનાખતની નોંધણી નહીં કરવા સબરજિસ્ટ્રારને પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે. આ નિયમ રેરા…
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારે કાર્પેટ એરિયા 430 ચો.ફૂટ. વધાર્યો – ઓટોસ્કેલ.
ઘર ખરીદનારા માટે સરકારે મોટી રાહત જાહેર કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ આવક જૂથના લોકો માટે કાર્પેટ એરિયા 323થી 430 ચો. ફૂટ સુધી વધારીને 1614 ચો. ફૂટ સુધીનો કરી દીધો છે. આથી એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં મોટા ઘર પણ આવી શકશે. આથી લગભગ 80 ટકા ખરીદદારોને ફાયદો થશે. યોજના 1 જાન્યુઆરી, 2017થી અમલી બની હતી. યોજનામાં MIG-1 કેટેગરી હેઠળ…