ગુજરાતના આઠ મહાનગરો, ૨૩ શહેરી વિસ્તાર સત્તામંડળો અને ૧૬૨ નગરપાલિકા વિસ્તારોમાં આવાસ સહિતની બાંધકામ પ્રવૃત્તિ માટે નવા કોમન GDCR (કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ને ૩૧ માર્ચને શનિવારથી લાગુ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. શનિવારથી લાગુ થતાં કોમ્પ્રિહેન્સિવ જીડીસીઆર પૂર્વે જેમણે નિયમોનુસાર મંજૂરીઓ લઇને બાંધકામની શરૂઆત કરી છે તેમને અડચણ ઊભી…