ઘર ખરીદનારા માટે સરકારે મોટી રાહત જાહેર કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ આવક જૂથના લોકો માટે કાર્પેટ એરિયા 323થી 430 ચો. ફૂટ સુધી વધારીને 1614 ચો. ફૂટ સુધીનો કરી દીધો છે. આથી એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં મોટા ઘર પણ આવી શકશે. આથી લગભગ 80 ટકા ખરીદદારોને ફાયદો થશે. યોજના 1 જાન્યુઆરી, 2017થી અમલી બની હતી. યોજનામાં MIG-1 કેટેગરી હેઠળ…