ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી માળખા ની પ્રદ્ધતી છે જેમાં 1. ગ્રામપંચાયત. 2. તાલુકાપંચાયત. 3. જીલ્લાપંચાયત. > ગ્રામસભા :- ગામની મતદાર યાદી માં નોધાયેલા તમામ લોકોની બનેલી સંસ્થા છે. આ સભા માં ગામની કોઈપણ વ્યક્તિ હાજર રહી શકે છે. આ સભા માં સભાના અધ્ય્ક્ષ (સરપંચ) નો નિર્ણય આખરી રહે છે. > ગ્રામસભા નું કાર્યક્ષેત્ર :- હિસાબી બાબતો ,ઓડીટ એહવાલ ,વિકાસ કાર્યક્રમો વગેરે.…